આઉટસોર્સિંગ મોડેલમાં સુધારો થશે : હજુ ઘણા અધિકારી સામે પગલાં લેવાશે
પેપર લીક સમય પરાકાષ્ઠા સુધી પહોંચી ગયેલા સિજેપીના વિરુદ્ધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય સરકારે શુક્રવારે એક મોટા ઝટકા સમાન પગલું લીધું છે મળતી માહિતી મુજબ મોદી સરકારે દેખાવો ની આગના સમનની ચેષ્ટા રૂપે મોટી કાર્યવાહી કરતા ટીએ ના એકસાથે 47 અધિકારીઓને બળ તરફ કરી દીધા હતા ધર્મેન્દ્રપ્રધાનના રાજીનામાની માંગ વચ્ચે સરકાર એનટીએ માં હજુ મોટા બદલાવો કરવાની તૈયારી કરી રહી છે. આગામી એક મહિનામાં એનટીએ નું રિસ્ટ્રેટ આખા માળખાની પુનઃરચનાની કવાયત કરાશે. તે પરીક્ષણ એજન્સીના કેટલાક અન્ય અધિકારીઓ વિરુદ્ધ કાનૂની અને અપરાધિકારી પણ કરવામાં આવશે શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું હતું કે આજે બરખાસ્ત કરાયા છે તેમ તમામ સંસ્થાલીસ અધિકારીઓ વિરુદ્ધ અપરાધી કેસ પણ નોંધવાની તૈયારી કરાઈ રહી છે શિક્ષણ મંત્રાલયના બે સજીવોને બદલવાનું પગલું લીધા ના બીજા જ દિવસે શુક્રવારે સરકારે એનટીએમાં મોટા બદલાવ સાથે આ મોટી કાર્યવાહીનો કોરડો વિન્યો હતો. આગ્રિક આર રહેવાહી કરતાં સરકારે સ્પષ્ટ રીતે સંદેશ આપ્યો હતો કે પરીક્ષા પ્રણાલીની શકતા જોખમાવનાર દોશીઓને કોઈપણ નિમિત્તે છોડાશે નહીં