વિદ્યાર્થી ની આગ ઠારવા કેન્દ્રના બે મોટા પગલાં

પેપર લીકમાં વિરોધ પ્રદર્શન વચ્ચે મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ એ સુધારા ખરડાને સંસદમાં રજૂ કરવાની તૈયારીઓમાં છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ ની બેઠકો પછી સંશોધિત પેપર લીકેજ દ્વારા ખરડાના મુદ્દા ઉપર ચર્ચાઓ કરાઈ હતી અને તેને મંજૂરી પણ આપવામાં આવી હતી. સરકાર આવતા અઠવાડિયે ખરડો રજૂ કરવાની તૈયારીમાં છે. જે હેઠળ પેપર લીક મામલે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ ગઠિત કરવામાં આવશે અને ફાસ્ટ ટ્રેક કોર્ટને અધિકાર મળશે કે ત્રણ મહિનામાં તપાસ કરીને ચુકાદો આપી શકે. તેમજ પેપર લીક બદલ 10 વર્ષની સજા અને દસ કરોડ રૂપિયા દંડની જોગવાઈ પણ સામેલ થશે વર્તમાન સમય પણ પેપર લીકને રોકવા માટે કાયદો છે જેને 12 ફેબ્રુઆરી 2024 ના રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી અને 21 જૂન 2024 થી કાયદો પૂરા દેશમાં લાગુ કરવામાં આવ્યો છે તેમાં ત્રણથી દસ વર્ષ સુધીની સજાની અને દસ લાખ રૂપિયા ના દંડની જોગવાઈ છે ઉલ્લેખનીય છે કે નીટ પેપર લીક સામે જંતર મંતર સીજેપી નું પ્રદર્શન ચાલી રહ્યું છે પ્રદર્શનમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રપ્રધાનો રાજીનામું પરીક્ષામાં ગરબડ બદલ જવાબદારી શિક્ષા પ્રણાલીમાં સુધારો અને મેમા પેપર લીક બાદ આપઘાત કરનારા છાત્રોને પરિવારને એક કરોડ રૂપિયા વળતરની માંગણી કરવામાં આવી છે.
નીટ પેપર લીક ના પ્રદર્શન વચ્ચે સરકારે ડેમેજ કંટ્રોલ માટે મહત્વના પગલામાં કેબિનેટ બેઠકમાં પેપર લીક સંશોધન બિલને મંજૂરી આપી હતી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બેઠકમાં પબ્લિક એક્ઝામિનેશન્સ એક્ટ 2024 ને વધારે કડક બનાવવાના પ્રસ્તાવ ઉપર ચર્ચા બાદ મંજૂરી મળી હતી આ બિલમાં પેપર લીક માફિયા સામે જોગવાઈ કરતા 10 વર્ષની સજા અને દસ કરોડ રૂપિયાના દંડની જોગવાઈ સામેલ કરવામાં આવશે સરકાર આગામી અઠવાડિયે ચોમાસુ સત્ર દરમિયાન સંશોધિત ખરણાને સંસદમાં