સ્વ. 11 8 2026 નો એમનો અવસાન થયેલ છે ડૉ. શંકરલાલ કાનજીમલ રાજગોરના દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચરણોમાં સ્થાન આપે

image

​એક સેવાભાવી ડૉક્ટર, કપુરાસી ગામના સરપંચ પદે રહેલ કપૂરાશિ તાલુકા પંચાયત સદસ્ય અને ઓદિત્ય પારકર બ્રાહ્મણ સમાજના પૂર્વ પ્રમુખ તરીકે એમણે પોતાનું આખું આયુષ્ય લોકોની સેવામાં સમર્પિત કરી દીધું હતું. એમની વિદાયથી માત્ર પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર સમાજ અને ક્ષેત્રે એક સાચા માર્ગદર્શક ગુમાવ્યા છે સમાજના એક લાગણીશીલ માણસ અને ગામના સેવા ભાગી માણસની ખોટ ખોટ વર્તાશે લાગણીશીલ માણસનો નિધન તથા ગામમાં શોખનું માહોલ સજાવ્યો, ,, એક સાચા સેવકની ખોટ વર્તાશે, , ,,,, મૂળ ગામ કપૂરાશિ મુકામે રાખેલ છે ,,,