કેરા બળદિયા સહિતની વાડીઓમાં કેબલ ચોરી યથાવત પોલીસ દ્વારા કડક કાર્યવાહી ની માંગ
copy image

કેરા બળદિયા સહિતની વાડીઓમાં કેબલ ચોરી યથાવત પોલીસ દ્વારા કડક કાર્યવાહી ની માંગ ફરી કેબલ ચોરો સક્રિય કેરા ઉગમણી સીમ તેમજ બળદિયા સીમ વાડીઓમાં કેબલ ચોરોએ બોરના કેબલ તેમજ મીટર બોર્ડમાં લાગેલા કટાઉટ કાઢી અને તોડીને તેમાંથી કોપર કાઢી ચોરીનો મામલો સામે આવિયો છે અગાઉ પણ કેબલ ચોરો કે બાઇક ચોરો હજુ સુધી પોલિશ પક્કડ થી દૂર છે અવાર નવાર બનતી ચોરીની ઘટનાથી ખેડૂતો અને લોકો ત્રાસી ગયા છે જેથી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે