કચ્છના મીની તરણેતર તરીકે જાણીતા મોટા યક્ષ મેળાની હરાજીને લઇ વિવાદ

image

નખત્રાણાના સાંયરા આયોજિત મોટા યક્ષ મેળાની હરાજી પર સવાલો

આ વર્ષે 4.18 લાખમાં મોટા યક્ષ મેળાના મનોરંજન પ્લોટની હરાજી થઇ

4.13 લાખની અપસેટ પ્રાઈઝ હરાજી માત્ર 4.18 લાખમાં

મેળાના આયોજન પાછળ લાખોનો ખર્ચ જયારે હરાજીમાં નજીવો વધારો

ગત વર્ષ કરતા હરાજીમાં માત્ર 5 હજારનો વધારો થયો

સાંયરા પંચાયતને વધુ આવક કેમ ન મળી?

સાંયરા જૂથ ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને તલાટીએ કુંડળીમાં ગોળ ભાંગ્યો?

તલાટીએ હરાજી પ્રક્રિયા અંગેને પારદર્શક ગણાવી હતી

પેપરમાં જાહેરાત આપવામાં આવી હતી અને CCTV કેમેરાની હાજરીમાં જાહેર હરાજી યોજાઈ હતી

મેળા સમિતિ અને પોલીસ વિભાગની હાજરીમાં સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું

સાંયરા જૂથ ગ્રામ પંચાયતની આવક સામે ઉઠ્યા સવાલો

પંચાયતને વધુ આવક કેમ ન મળી?

મેળાની હરાજીમાં નજીવો વધારો કેમ?

ખાયા-પિયા કુછ નહીં ગ્લાસ તોડા બાર આના જેવી પરિસ્થિતિને લઇ હરાજીથી પંચાયતને ફાયદો કે નુકસાન?

બાઈટ
1 રઘુવીરસિંહ ઝાલા – તલાટી – સાંયરા

2 જ્યંતીભાઈ નાકરાણી – સરપંચ – સાંયરા