પશ્ચિમ કચ્છમાં ખનીજ માફિયાઓ સામે નખત્રાણા પ્રાંત અધિકારી નો સપાટો

ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવાનું કામ એસડી એમ કરી રહ્યા છે છેલ્લા એક સપ્તાહમાં ચારથી પાંચ જગ્યાએ નખત્રાણા પ્રાંત અધિકારી દ્વારા દરોડા પાડી ખનીજ ચોરી પકડી પાડી ગઈકાલે ધોળા દિવસે નિરોણામાંથી ખનીજ ચોરી પકડી તાજેતરમાં મૂરચબાણ નખત્રાણા તેમજ અંતરિયાળ વિસ્તારમાં થતી ખનીજ ચોરી સામે બોલાવ્યો સપાટો નખત્રાણા તાલુકામાં અનેક વખત ખનીજ ચોરીની ફરિયાદો મળતા પ્રાંત અધિકારીએ જળ બે સલાક કાર્યવાહી કરી ખનીજ ચોરોની ઊંઘ હરામ કરી લખપત તાલુકામાં વહેલી પરોઢે અને મોડી રાત્રે પણ થતી ખનીજ ચોરી સામે જંગલ વિસ્તારમાં ટુવિલર વાહનોથી જઈ ખનીજ ચોરી સામે કાર્યવાહી કરી લખપત તાલુકામાં ખનીજ ચોરી પકડવા જતા પથ્થર મારા કરવાની પણ ઘટના બની હતી પણ નખત્રાણા ના નિષ્ઠાવાન અધિકારીએ પોલીસ કાર્યવાહી કરાવી એક પણ ખનીજ ચોરને બક્ષયા આ નહીં નખત્રાણા પ્રાંત અધિકારીની ધાક બેસાડતી કાર્યવાહીથી નખત્રાણા પંથકમાં ખનીજ ચોરોમાં ફફળાટ વ્યાપ્યો છે પશ્ચિમ કચ્છમાં ક્યાંય પણ ખનીજ ચોરી થતી હોય તો પ્રાંત અધિકારી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી અને જો રજૂઆતો મળશે તો કોઈને પણ મૂકવામાં નહીં આવે