ગાંધીધામ હાઇવે પર આવેલા સમશાન પુલિયા નજીક ગમખ્વાર અકસ્માત

સવારે 8 કલાકના અરસામાં સર્જાયો અકસ્માત
હાઇવે પર પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેલર અને પિકઅપ બોલેરો વચ્ચે ગંભીર અકસ્માત
અકસ્માતમાં સવાર 8 લોકોમાંથી 1 વ્યક્તિનું મોત
ઘટનામાં અન્ય 7 શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા.
અકસ્માતનો અવાજ સાંભળીને ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા
ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
ગાંધીધામ હાઇવે પર બેફામ અને અનિયંત્રિત રીતે દોડતા ભારે વાહનો
હાઇવે પર સતત વધતા અકસ્માતો અને બેફામ વાહનચાલકોને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ
તંત્ર અને પોલીસની કામગીરી સામે લોકોમાં ભારે રોષ
બેફામ દોડતા વાહનો પર કાર્યવાહી કયારે
પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી