નખત્રાણાના મથલ બ્રિજ નજીક નર્મદા લાઈનમાં ભંગાણ

નર્મદા લાઈનના એરવાલમાંથી પાણીના ફુવારા ઉડ્યા
લિકેજના કારણે હજારો લીટર પાણી વેડફાયું
નખત્રાણા-લખપત હાઈવેની નજીક જ આવેલો છે એરવાલ
મોટી માત્રામાં પાણી વહી જતાં પાણીનો વ્યાપક બગાડ