કિડાણામાં પોલીસનો સપાટો! : 228 વાહનો ચેક, 13 પ્રોહિબિશન કેસ

image

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ નાઓની સુચના અનવ્યે પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમા૨ સાહેબનાઓ ત૨ફથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ગુનાખોરી ઉપર અંકુશ લાવવા સારૂ અગાઉ અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ આરોપીઓનુ તકેદારીના ભાગરૂપે ચેકિંગ હાથ ધરવા સારૂ કોમ્બિંગ નાઈટ નુ આયોજન કરેલ અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ અંજાર નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા નાઓ દ્વારા આ બાબતે અસરકારક કામગીરી ક૨વા પોલીસ સબ ઇન્સપેક્ટર સાથેની અલગ-અલગ કુલ-૭ પોલીસ ટીમો સાથે કિડાણા ગામમાં ૨હેતા અને વારંવાર ગુનાખોરી ક૨વા હેઠળ ધરપકડ થયેલા ઇસમોની હાલની પ્રવુતી બાબતે તેમના રહેણાંક મકાનોની ઝડતી તપાસ કરવામાં આવેલ તેમજ નેશનલ હાઇવે પાસે આવેલ હોટલ પાર્કિંગ તેમજ ગોડાઉનોનુ ચેકિંગ ક૨વામાં આવેલ અને વધુમાં ગેરકાયદેસર ની પ્રવ્રુતિ રોકવા જરૂરી વાહન ચેકિંગ તેમજ પ્રોહિબિશનની પ્રવુતી ક૨તા ઈશમો ને તપાસી “સ્પેશિયલ કોમ્બિંગ નાઈટ” માં નીચે જણાવ્યા મુજબની કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન તરફ થી ક૨વામાં આવેલ.