કાદરી જીલાની સેવા ટ્રસ્ટ ધ્વારા તબીબી ક્ષેત્રે વર્ષોથી સેવા આપનાર હનીફ ઈસ્માલભાઈ માંજોઠી ને અલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ પદ પર નિયુક્ત થવા બદલ વિશેષ સન્માન કરવામાં

PRESS NOT HANIF MANJOTHI SANMAN

હનીફ ઈસ્માઈલભાઈ માંજોઠી (પ્રમુખ–અલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટ) નું તબીબ_ ક્ષેત્રે સેવા બદલ અલી મામદભાઈ હિંગોરજા મુસ્લીમ સમાજના આગેવાન, પીર અનવર હુશેનશા પ્રમુખ કાદરી જીલાની સેવા ટ્રસ્ટ, ઝહીરભાઈ સમેજા સહકાર સેવા મંડળના પ્રમુખ, વિભાકરભાઈ અંતાણી સ્થાપક હાટકેશ સેવા મંડળ, જયશ્રીબેન હાથી પ્રમુખ અંબિકા મહિલા મંડળ, આસીફ હસણીયા કચ્છ જિલ્લા ભાજપ લઘુમતી મોરચા મહામંત્રી, ભુજ શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સલીમભાઈ મોગલ, રસીદભાઈ વિધાણી, યુનુસભાઈ ખત્રી, માલશીભાઈ માતંગ, અબ્બાસભાઈ હસણીયા ના હસ્તે ફુલ હાર, શાલ અને સન્માન પત્ર ધ્વારા સન્માન કરવામાં આવ્યુ અને તેમની કામગીરીને બિરદાવવામાં આવેલ હતી. તેમજ તેમની આ નિઃસ્વાર્થ સેવા ભાવના અને લોકોના દુઃખ દર્દ સમજીને તેને દુર કરવાની નિતીને કારણે જ સમાજમાં તેમનું સ્થાન ખુબ જ આદરણીય છે અને તેઓ કાયમ ગરીબ માણસોને માર્ગદર્શન પુરૂ પાડતા આવ્યા છે.
સન્માન પત્રનું વાંચન આશિષભાઈ વેદ્ય એ કરેલ હતુ. જયારે આભાર વિધી અસીતભાઈ અંતાણીએ કરેલ હતી.
સદરહુ કાર્યક્રમનું સંચાલન અબ્બાસભાઈ હસણીયા એ કરેલ હતી. તેમજ આભારવિધી સંસ્કૃત પાઠશાળાના વિભાકરભાઈ અંતાણીએ કરેલ હતી.