કાદરી જીલાની સેવા ટ્રસ્ટ, સહકાર સેવા મંડળ તથા હાટકેશ સેવા મંડળ તથા અંબિકા મહિલા મંડળ ધ્વારા સંસ્કૃત પાઠશાળા મધ્યે નગર સેવક તથા કચ્છ ક્રિકેટ એસોશીએશનના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા ને જન્મ દિવસ નિમિતે શુભેચ્છા પાઠવવામાં આવેલ.

KADRI JILANI 2

કાદરી જીલાની સેવા ટ્રસ્ટ, સહકાર સેવા મંડળ તથા હાટકેશ સેવા મંડળ તથા અંબિકા મહિલા મંડળ ધ્વારા સંસ્કૃત પાઠશાળા મધ્યે નગર સેવક તથા કચ્છ ક્રિકેટ એસોશીએશનના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા ને જન્મ દિવસ નિમિતે શુભેચ્છા પાઠવવામાં આવેલ

આ શુભેચ્છા કાર્યક્રમમાં સહકાર સેવા મંડળના પ્રમુખ ઝહીરભાઈ સમેજા, કાદરી જીલાની સેવા ટ્રસ્ટના પ્રમુખ પીર અનવરહુશેનશા, સંસ્કૃત પાઠશાળા ના વિભાકરભાઈ અંતાણી, અંબિકા મહિલા મંડળના જયશ્રીબેન હાથી, હિમાંશુભાઈ અંતાણી, માજી નગરસેવક માલશી માતંગ, જિતેન્દ્રભાઈ છાયા, આશિતભાઈ અંતાણી, રાજેશભાઈ દાફડા હાજર રહેલ હતા.

તમામ હાજર સભ્યોએ શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા ને જન્મ દિવસની શુભેચ્છા પાઠવેલ તેમજ ભવિષ્યમાં ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા પાઠવેલ.