શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ SGFI જિલ્લા કક્ષાની વેઇટ લિફ્ટિંગ સ્પર્ધા માં સરકારી હાઈસ્કૂલનો દબદબો કુલ 8 ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ મેળવી શાળાને અગ્રેસર રાખ્યું

શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ નો SGFI જિલ્લા કક્ષાની અંડર 19 અને 17 બહેનો વેઇટ લિફ્ટિંગ માં દબદબો
13 દીકરીઓએ ભાગ લીધો તેમાંથી 8 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ મેળવવા માં સફળતા મેળવી ને ઇતિહાસ રચ્યો
અંડર 19 ગોલ્ડ મેડલ
મહેશ્વરી હંસા
મરંડ રિયા
આહીર મિત્તલ
મહેશ્વરી ભૂમિકા
અંડર 17 ગોલ્ડ મેડલ
બરડીયા નિરાલી
ભદ્રુ વનિતા
વાઘેલા ભૂમિકા
ખૂંગલા સાધના