દશેરાના દિવસે ચૂંટણી કમિશનરનું પુતળાદહન કરી કચ્છ જિલ્લા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો

ભુજમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરાયું
જિલ્લા પ્રમુખ, જિલ્લા પંચાયત વિપક્ષી નેતા, ભુજ શહેર પ્રમુખ સહિતના કોંગ્રેસ નેતાઓ જોડાયા
ચૂંટણી કમિશનર પર ભાજપના ઇશારે કામ કરવાનો કોંગ્રેસનો આક્ષેપ
લોકશાહી અને મતાધિકાર બચાવવા કચ્છ જિલ્લા કોંગ્રેસ મેદાનમાં
મતચોરીના આક્ષેપો વચ્ચે ચૂંટણી કમિશનરના રાજીનામાની કચ્છ જિલ્લા કોંગ્રેસની માંગ
ચૂંટણી કમિશનરને રાવણ સાથે સરખાવી કોંગ્રેસે કર્યો વિરોધ
દશેરાના પર્વે ચૂંટણી કમિશનરના પુતળાદહનથી રાજકીય ગરમાવો
ચૂંટણી કમિશનર રાજીનામું નહીં આપે ત્યાં સુધી લડત ચાલુ રહેશે તેવી કોંગ્રેસ આગેવાનોએ ચીમકી ઉચ્ચારી
ગરીબોના મતોની ચોરી થતી હોવાનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ
બાઈટ