વિક્રમસિંહ બાપુ ના બંગલે સાંસદ સાહેબ શ્રી વિનોદભાઈ ચાવડા નું સન્માન

image

આજે સોસાયટી માં સાંસદ સાહેબ શ્રી વિનોદભાઈ ચાવડા નું વિક્રમ સિંહ બાપુ ના બંગલે સન્માન માં સોસાયટી ના તમામ સદ્સ્યો જોડાયા હતા અગ્રાવત સાહેબ jatuubha ગોહિલ સાહેબ પ્રદીપ સિંહ પિયુષભાઈ ઠક્કર હિતેષભાઇ સોની હેપ્પી ભાઈ જયદિપ સિંહ બિપિન ભાઈ ઠક્કર અને મહાદેવ ગોસ્વામી. બધા મળી ને સન્માન માં હાજર રહ્યા હતા