મોદી સાહેબના દીર્ઘાયુષ્ય માટે ભુજથી નીકળેલી આ સેવા સંકલ્પ પદયાત્રા

image

મોદી સાહેબના દીર્ઘાયુષ્ય માટે ભુજથી નીકળેલી આ સેવા સંકલ્પ યાત્રા પગપાળા પૂર્ણ કરીને કચ્છ-મોરબીના કર્મઠ લોકપ્રિય યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજીના અધ્યક્ષસ્યાને અને જિલ્લા ભાજપના સાથી કાર્યકર્તાઓ તેમજ લાખો પગપાળા શ્રદ્ધાળુઓના સંગાથે માથું નમાવી ધન્યતા અનુભવી. ખૂબ ઊર્જા સાથે તમામ મિત્રો અને સાથી કાર્યકર્તાઓ તેમજ સાંસદશ્રીના માર્ગદર્શન સાથે મારા જીવનની માં આશાપુરાની પદયાત્રાએ જે અદભુત અવિસ્મરણીય આત્મીયતા અને અતૂટ શ્રદ્ધા સાથેની યાદગાર યાત્રા હતી. માં આશાપુરાની કૃપાથી તમામ પદયાત્રીઓએ હર્ષભેર માંના નામના જયઘોષ સાથે યાત્રા સંપન્ન કરીને ધન્યતા અનુભવી.
પદયાત્રા પ્રારંભ