માધાપર મા સૌ પ્રથમ વખત વિશ્વ કલ્યાણાર્થે ભવ્ય મહાયજ્ઞ નુ આયોજન

image

ઉપરોક્ત ભવ્ય થી ભવ્ય ૨૧ કુંડી મહાયજ્ઞ તેમજ સંગીતમય રામ કથા વિશ્વ કલ્યાણથે ના આયોજન ના ભાગ રૂપે સર્વે સમાજ ના પ્રતિનિધિ મંડલ ની મીટિંગ યક્ષ મેળા ગ્રાઊન્ડ બાલા હનુમાન મંદીર સામે ગાંધી સર્કલ માધાપર ભુજ કચ્છ ખાતે
રવિવાર ના તારીખ ૨૫/૧૦/૨૦૨૬ ના સવારે ૧૦ ૦૦ કલાકે રાખેલ છે તો આપ સમાજ ના પ્રમુખ અને કારોબારી સભ્યો ને પધારવા વિન્નતી છે…
માધાપર મા પ્રથમ વાર આ ભવ્ય થી ભવ્ય આયોજન થઈ રહ્યું હોય તો આપ આ કાર્ય ને સફળ બનાવા સૌ ની જવાબદારી હોય તેમના ભાગ રૂપે પધારવા વિન્નતી છે