નખત્રાણામાં બે બાઈકની ટક્કરમાં યુવાનનું મૃત્યુ
ગઈકાલે રાતે નખત્રાણામાં બે બાઈકની ટક્કરના અકસ્માતમાં સાંગનારાના 45 વર્ષીય યુવાન નું ગંભીર ઈજાના પગલે મોત થયું હતું.સૂત્રો પરથી મળતી માહિતી જ્યારે અન્ય યુવાન ઘાયલ થયો છે. પાસેથી જાણવા મળેલી વિગતો મુજબ ગઈકાલે રાતે નખત્રાણા તાલુકા પંચાયતથી મામલતદાર કચેરી તરફના માર્ગે બન્ને બાઈકની સામસામી જોરદાર ટક્કર થતાં સાંગનારાના યુવાન નું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાઈક ચાલક નખત્રાણાના ગણેશનગરમાં રહેતા ને ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.