જુગા૨નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી આડેસર પોલીસ

image

મહે પોલીસ મહા નિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મહે પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ,પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક .શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુત કરવા સુચના આપેલ હોઈ જે અનુસંઘાને આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર બી.વી.બોરીસાગર સાહેબના માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દ૨મ્યાન મળેલ બાતમી હકિકત આધારે આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારના મોટી હમીરપુર ગામે ગંજી પાના વડે રૂપીયાની હાર જીતનો જુગાર રમતા આરોપીઓને પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી ક૨વામાં આવેલ છે.