કરછ માં તંત્ર દ્વારા ઠેક-ઠેકાને વૃક્ષા રોપર્ણ સાથે પ્રદૂષણ ફેલાવતી કંપની ઓ પર નિયંત્રણ લાવવા લોકો દ્વારા માંગ ઉઠવાપામી

સમગ્ર કરછ માં તંત્ર દ્વારા ઠેક-ઠેકાને વૃક્ષા રોપર્ણ કરવામાં આવે છે ત્યારે કરછમાં ઠેક-ઠેકાણે નાની મોટી અનેક કંપનીઓ આવેલી છે ત્યારે પર્યાવરણ માં વધતા પ્રદૂષણને કારણે, આ દિવસોમાં કરછમાં પ્રદૂષણને આટકાવવાની જરૂરિયાત વધુ બની છે. સમયાંતરે તંત્ર દ્વારા વૃક્ષારોપણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો પરંતુ પ્રદૂષણ ફેલાવતી અને વન વિભાગને નાસ કરતી કંપનીઓ પર નિયંત્રણ લાવવામાં નાઆવ્યો પર્યાવર્ણ કાર્બન ડાયોક્સાઇડનું સેવન કરવા ઉપરાંત, વૃક્ષો સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ સહિતના ઘણા હાનિકારક વાયુઓને શોષી લે છે અને વાતાવરણમાંથી હાનિકારક પ્રદૂષકોને પણ ફિલ્ટર કરે છે જે આપણને તાજી અને સ્વચ્છ હવા શ્વાસ લેવાની મંજૂરી આપે છે. ફેક્ટરીઓ દ્વારા નીકળતા ધુમાડાને લીધે વધતા જતા હવાના પ્રદૂષણનું નિયંત્રણ ફક્ત ત્યારે જ કરી શકાય છે જ્યારે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવે આપણે વધુને વધુ વૃક્ષો વાવીએ.સાથે પ્રદૂષણ ફેલાવતી કંપની ઓ ને પણ હટા વીએ પક્ષીઓ અને પ્રાણીઓનો વસવાટ પર્યાવરણ પર આધારિત હોવાથી પ્રદૂષણ ફેલાવતી અને પક્ષીઓ અને પ્રાણીઓનો વસવાટ ને નાસ કરતી કંપનીઓ પર તંત્ર દ્વારા દયાન દોરવામાં આવે ખૂબ જ મહત્વપૂર્ણ છે, આ દિવસોમાં કરછમાં કંપની ઓ દ્વારા પ્રદૂષણનું સ્તર ખૂબ વધી રહ્યું છે. તેનો લડવાનો એકમાત્ર રસ્તો તંત્ર દ્વારા દયાન દોરી સોધી કાઢવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠવાપામી છે આપણાં જીવન ટકાવી રાખવા અને સુખાકારી માટે વૃક્ષો અને છોડ કેટલા મહત્ત્વના છે તે આપણે બધાં જાણીએ છીએ,