મુળી તાલુકા ના કુકડા ગામનાં દંપતિ ને નડ્યો અકસ્માત

મુળી તાલુકા ના કુકડા ગામ ના દંપતિ કચ્છમાં માતા ના મઢે દર્શન કરવા માટે ગયેલ હતા ત્યાં થી પરત ફરતા સામખીયાળી પાસે નાગરાજ હોટલ સામે ટ્રક હડફેટે બાઈક અથડાતા મહિલા નું મૃત્યું નિપજ્યું હતું
મરનાર મહિલા નું નામ રંજનબેન ભરતભાઇ ઘાઘરેટીયા ઉ. વ. 40 નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું રંજનબેન ને સંતાનમાં બે પુત્ર છે અને મુળી ના કુકડા ના રહેવાસી હતા તેમ જાણવા મળ્યું છે