તા.૨/૧૦/૧૯ ના રોજ જાહેર થયેલ હતો અને આ કામેના ફરીયાદી અખિલેશ બબન મિથા ઉવ ૪૩ ધંધો કોન્ટ્રાકટ૨ ૨હે વિધાનગર કોલોની પ્લોટ નંબર ૪૮ માઉન્ટ લીટરાઝી રકુલની બાજુમા અંતરજાળ તા . ગાંધીધામવાળાએ ફરીયાદ નોધાવેલ હતી કે મોબાઈલ નંબર ૮૭૬પ૮ ૮૪૮૦૨ નો ધા૨ક નામ સ૨નામુ ખબર નથી તેણે રૂપિયા ૫ooooo /- ની ખંડણીની માગણી કરેલ છે અને જે ફરીયાદી તેની માગણી નહી સ્વીકારે તો ફરીયાદી અથવા તેના પરીવારના સદસ્યોને નુકસાન કરી જાનથી મારી નાખશે તેવી ધમકી આપેલ હતી જે અન્વયે પોલીસ દ્વારા તમામ પ્રકારના પાસાની પ્રાથમીક તપાસ કરી ભરોસાના બાતમીદારોને બનાવ બાબતે વાકેફ કરતા બાતમીદારો મા૨ફતે મળેલ હકિકત આધારે આ કામેના આરોપી ધીરજ કાશીનાથ યાદવ ૨હે પુનમ સોસાયટી સેટક૨ ૫ પ્લોટ નંબર-૨ ગાંધીધામવાળાને પકડી પાડી મજકુર વિરૂધ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેમજ મજકુર આ કામે ઉપયોગ કરેલ મોબાઈલ ફોન તથા સીમકાર્ડ તપાસના કામે કબજે કરવામાં આવેલ છે આમ ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર ડી.વી.રાણા તથા પો.સબ ઈન્સ પી.ડી. પરમાર તથા એ.એસ.આઈ કિર્તિકુમાર ગેડીયા તથા પો.હેડ.કોન્સ.ગલાલભાઈ પારગી તથા કીશનકુમા૨ વાઢેર તથા પોલીસ કોન્સ રાજદીપસિંહ ઝાલા તથા ખોડુભા ચુડાસમા તથા મહીપાર્થસિંહ ઝાલા તથા ૨વીરાજસિંહ પરમાર તથા જગદીશભાઈ સોલંકી તથા રાજ હિરાણ૨ તથા મહીપાર્થસિહ ઝાલા વિગેરેનાઓ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ હતી