સુમરાસર ની સીમમાં વાડીએ વીજ શોકથી યુવાન નું મૃત્યુ

ભુજ તાલુકાના સુમરાસર વાડી વિસ્તારમાં વિજય શોક લાગવાથી યુવાનનું મૃત્યુ નીપજયું હતું પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે સુમરાસર માં રહેતા રામજીભાઈ વિરમભાઈ ચાડ ઉંમર વર્ષ ૨૨ પોતાની વાડીએ સિંગલ ફેજ મોટર શરૂ કરવા ગયા હતા ત્યારે વીજ શોક લાગતા ગંભીર હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે