કચ્છમાં ‘ક્યાર’ની હજુ કળ વળી નથી ત્યાર ‘મહા’ વાવાઝોડાનો ભય.આકાશી વિજળી પડતા એક યુવાનનું મોત

WhatsApp-Image-2019-11-05-at-7.50.24-PM

‘ક્યાર’ની હજુ કળ વળી નથી ત્યાર ‘મહા’ વાવાઝોડાનો ભય કચ્છ ઉપર ઝબુળી રહ્યો છે. મંગળવારની બપોરે ‘મહા’ની અસર વચ્ચે દયાપરમાં કડાકા ભડાકા સાથે 2 ઈંચ વરસાદ, નદીનાળા ઉભરાયા. નખત્રાણા તાલુકાના લોરીયા ગામે આકાશી વિજળી પડતા ધોધા સલીમ સુલેમાન નામના ૩૫ વર્ષીય યુવાનનું મોત થયું છે.