ગાંધીધામના સથવારા કોલોની પૂનમ સોસાયટીમાં ૨૦ વર્ષની સગી ભત્રીજી ઉપર દુષ્કર્મ કરનાર નરાધમ કાકાને અને તેમની પત્ની અને પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા ત્રણ વર્ષ અગાઉ નરાધમ કાકાએ ભત્રીજી ઉપર બળાત્કાર ગુજાર્યેા હતો અને જગ્યાએ ફરિયાદો કરવા છતાં ભોગ બનનારની આપબીતી પર કોઈ વિશ્વાસ કરવા તૈયાર ન હતું અંતે સંસ્થાની મદદથી પોલીસના શરણે જઈને ગુનો નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતીગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના સથવારા કોલોની પૂનમ સોસાયટીમાં વીસ વરસની ભત્રીજી ઉપર કાકાએ દુષ્કર્મ આચયુ હતું ત્રણ વર્ષ અગાઉ યુવતી ધોરણ ૯ માં અભ્યાસ કરતી હતી.ત્યારે નરાધમ કાકાએ તેની ઉપર નજર બગાડી ને દુષ્કર્મ આચયુ હતું અને તેની કાળજી પણ તેમાં મદદગાર થઈ હતી ભોગ બનનારે પોતાના પર વીતેલી આપબીતી પોતાના પરિવારજનોને જણાવી હતી પરંતુ તેમને વાત ઉપર વીશ્વાસ કરવા કોઈ તૈયાર થયું નહોતું અંતે ભોગ બનનારે સંસ્થાનો સહારો લઈને પોલીસ સુધી પહોંચી હતી અને પોતાની આપબીતી કહી હતી જેના પગલે પોલીસે કાકા અને તેની પત્નીની ધરપકડ કરીને જેલ હવાલે કરી દીધો હતો.