Skip to content
મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ બોર્ડ૨ રેન્જ ભુજ તથા શ્રી પરીક્ષીતા રાઠોડ સા. પોલીસ અધિક્ષક સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓએ પુર્વ-5ચ્છ ૪લ્લામાં જુગાર,પ્રોહીની બદી નેસ્ત નાબુદ ડરવા સુચના આપેલ સુચના સંદર્ભે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી.આચ.પટેલ સા.ના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડીવી પોલીસ સ્ટેશનમાં રજ બનનવતા ડી.સ્ટાફના પોલીસ કર્મચારીઓએ સક્રીય બાતમીદારોનુ નેટવર્ક ઉભુ કરી બાતમીદારશોને સક્રીય કરી પ્રોહી અંગેનો કેશો શોધવા પેટ્રોલીગમા હતા તે દરમ્યાન બાતમીદારો મારફતે ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.વી. રાણા સાહેબને મળેલ બાતમી હડિક્ત આધારે ગાંધીધામ ખાતે ટાગોર રોડ ઉપ૨ દીન દયાલ પોર્ટ ટ્રસ્ટની કચેરી સામે રોડ ઉપરથી શુભમ પંજાબસિગ જાતે ગુર્જર ઉવ ૨૧ રહે ગામ કુલરી વાડી વિસ્તાર તા.અંબેટા ૭૭.સારંગપુર ઉતસપ્રદેશવાળાને ભારતીય બનાવટના વિદેશી દારૂની ઓલ્ડ મનક ત્રિપલ એડ્સ ૨મ બ્રાન્ડબી ૭૫૦ એમ.એલ.નબી કંપની શીલબંધ પ્લાસ્ટીકની બોટલ નંગ-૮૬ કી.રૃ.30૧૦૦/-નો પ્રોહી મુદામાલ તથા એક મોબાઇલ ફોન ડિમત રૂપિયા ૧૦૦૦૦/-નો મુદામાલ સાથે પકડી પાડવામા આવેલ છે આમ ઉપરોકત કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર થ્રી ડી.વી.રાણા સાહેબ તથા પો.સ.ઈ શ્રી બી.જે.જેષી સાહેબ તથા સ્ટાફના એ.એસ.આઇ ડિતીકિમા૨ ગેડીયા તથા પો હેડ કોન્સ ગલાલભાઇ પારગી તથા પો કોન્સ ખોડુભા ચુડાસમા તથા પો કોન્સ મહીપાર્થસિહ ઝાલા તથા પો કોન્સ રવિરાજસિહ પરમાર તથા પો કોન્સ રા” હીરાગર તથા પો કોન્સ જગદીશ સોલંકી વિગેરેનાઓ દ્રારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે.