સામખિયાળીમાં ખોટા દસ્તાવેજ આધાર પુરાવા ના આધારે 22 પ્લોટ પચાવીને ઠગાઈ કરનાર પાંચ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.સામખયારી પોલીસ મથકે સહદેવ ભાઈ ખીમજીભાઈ આહીર રહે ભરૂચ કે ફરિયાદ નોંધાવી છે કે પોતાના પિતા ખીમજી ભાઈ આહીર ની માનસિક સ્થિતિ બરોબર ન હોય વયોવૃદ્ધ હોવાને કારણે આરોપી નાગજી ખીમજી આહીર, લાલજી ખીમજી આહિર, ટપુ એમ રાઠોડ, એલ કે વરચંદ અને પ્રેમજી ખીમજી આહીર એ તેનો લાભ લઇ સામગ્રીમાં આવેલ સરવે નંબર 519 તથા સરવેનંબર 520/2 બિનખેતીના 22 પ્લોટ પચાવી પાડ્યા છે ખોટા પાવર ના માં ખોટા દસ્તાવેજ નો સાચા તરીકે ઉપયોગ કરીને પાવર ઓફ એટર્ની દ્વારા બીપી મિલકતો ખસેડવામાં ખોટા દસ્તાવેજો ઉપયોગ કર્યો છે આ અંગે પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.