ત્રણ વર્ષ પહેલા ભુજ તાલુકા ના મુખ્ય ગ્રામ્ય મથક કેરા ખાતે રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહીર દ્વારા ખાત મુહૂર્ત થયેલ વેજીટેબલ માર્કેટ નું જન ઉપયોગી કામ પાટા પર ચડી ગ્યાં ના શુભ સમાચારે પથક માં આનદ ની લાગણી ફેલાવી દીધી છે કેરા ની એચ જે ડી કોલેજ ચેરમેન શ્રી જગદીશભાઈ દેવજી હાલાઈ દ્વારા એચજેડી વેજીટેબલ માર્કેટ નું કામ શરૂ કરી દેવા તા વર્ષા જૂનો પ્રશ્ન ઉકેલાઈ જતાં વિકાસ ની નવી ક્ષીતીજો કેરા વાસીઓ સર કરસે તે નિશક છે અત્રે ઉલ્લેખનીય છે કે કેરા પંચાયત દ્વારા ગામ ના વિકાસ માટે સતત ખડેપગે રહી રસ્તા શેરી ના કામો શરૂ થતાં ધમ ધમાટ જોવા મળે છે
તો સરપંચ શ્રી અને તેમની ટીમ ગટર તથા અન્ય આનુશાંગીક વિકાશ કામો પાણી ની લાઈનો સુવિધા માટે જહેમત લઈ રહી છે આમ કેરા ની તમામ વસ્તિ વિકાસ કાઓ ની ચહલ પહલે ખરા અર્થ માં રાહત અને સંતોષ ની લાગણી અનુભવી રહી છે —-
આ સાકમાર્કેટ ના બનવા થી જે કેરા ગામ માં વારમ વાર જોવા મળતી ટ્રાફિક ની સમસ્યા છે તે પણ હલ થઈ જસે …………