હાથમાં મોજા પહેર્યા વિના ફળો અને શાકભાજી વેંચતા ભુજના ધંધાર્થીઓ..

કોરોના વાઇરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેસન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયું છે તે દરમિયાન કોરોના વાઇરસને અસરોને પોહચી વડવા રોગ અટકાયત માટેના સરકાર દ્વારા વિવિધ પગલાં લેવાય છે.અને જેની અમલ વારી પોલીસ દ્વારા કરવવામાં આવે છે.પોલીસ દ્વારા જાત મુલાકાત લઈ ટકોર કરવા છતાં ભુજમાં ફળો અને શાકભાજી વેચતા ધંધાર્થીઓ અને વેપારીઓ હાથમાં મોજા પેરયા વિના અને માસ્ક પણ પેહર્યા વિના શાકભાજી વેહચી રહ્યા છે.

સરકાર શ્રી દ્વારા આટલી વખત જણાવ્યા અને સમજાવ્યા બાત ખુદ પોલીસ અધિકારીએ જાત નિરીક્ષણ કરી ટકરો આપી હોવા છતાં તેનો ગણકારતા નથી અને પોતાનું ધાર્યું કરે છે.કલમ ૧૪૪ પણ લાગુ કરાઇ અને સોસિયલ ડિસ્ટન્સ જાળવવામાં ભાર મૂકવામાં આવ્યું તેનું પણ પાલન કરવામાં નથી આવતું.આ જોતાં સ્પષ્ટ લાગી રહ્યું છે કે તેઓ લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરી રહ્યા છે.વારંવાર સૂચનાઓ આપવા છતાં પણ તેનું પાલન નહીં કરતાં આવા ધંધાર્થીઓ સામે લાલ આંખ કરવી જરૂરી