ભચાઉમાંથી શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો

ભચાઉમાં ઘરમાંથી યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તેને પીએમ માટે જામનગર મોકલી આપ્યો છે રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુ નું સાચું કારણ બહાર આવશે બધા પોલીસે જણાવ્યું હતું કે શહેરના ઉપલા વાસમાં રહેતા ૨૩ વર્ષીય રોહિતભાઈ દરજી નો મૃતદેહ તેના ઘરમાંથી મળી આવ્યો હતો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ભચાઉ પોલીસે મૃતદેહને પીએમ માટે જામનગર એફએસએલમાં મોકલી આપ્યા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચુ કારણ બહાર આવશે તેમ પોલીસે કહ્યું હતું