ગાંધીધામ સંકુલ ની હોસ્પિટલોમાં સેનિટાઈઝેશન

ગાંધીધામ આદિપુર જોડીયા શહેરો અને સંકુલ  સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોને નગરપાલિકા દ્વારા સેનિટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને મેલેરીયા વિભાગ આ કામગીરી કરી રહ્યો છે આજે રિલીફ ચિલ્ડ્રન એન્ડ ડેન્ટલ હોસ્પિટલ,  ક્રિષ્ના હોસ્પિટલ, વાઇબ્રેન્ટ આઈ કેર હોસ્પિટલ, ડા જોન્સન સેમ્યુલ હોસ્પિટલ, સરદારગંજ સરકારી હોસ્પિટલ અને યુનાઇટેડ ઈન્ડિયા ઇન્સ્યોરન્સમાં ગાંધીધામ નગરપાલિકાની ટીમ દ્વારા સેનેટાઇઝશનની કામગીરી કરાઇ હતી.