મૂબંઈમાં છેલ્લા ૨૪ દિવસથી ફસાયેલા ૫૬ કચ્છીઓ વતિ રાપર તાલુકાના બાલાસર ગામના દિલિપભાઈ પટેલે કચ્છ કેર ટી.વી. ન્યુઝને મદદ રૂપ થવા અને તંત્ર સુધી તેમનો અવાજ પોહચાડવા કરી અપીલ

માદરે વતન આવવા માંગતા અને વાહન વિહોળા આ કચ્છીઓને પરત આવવા માટે તંત્ર કરે યોગ્ય કાર્યવાહી.આ ધરતી પુત્રોની વહારે આવે તંત્ર