ગાંધીધામમાં સોશિયલ મીડિયા ઉપર વૈમનસ્ય ફેલાવનાર સામે ફરિયાદ

એ ડીવીઝન પોલીસે જણાવ્યું હતું કે શહેરના સોનલ નગરમાં રહેતા અશ્વિન કટારમલ ની ફેસબુક આઈડી ઉપર થી તબલીગ જમાત સામે કોમેન્ટ કરવામાં આવી હતી જેના કારણે વૈમનસ્ય ફેલાય પોસ્ટ હતી જેથી પોલીસે તેમની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે