પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ટપ્પર માં રહેતા 21 વર્ષીય કાંતિભાઈ જેસંગભાઈ કોલી શેરીમાં આવવું નહીં તેઓ ઠપકો આપ્યો હતો જુનુ મનદુખ રાખી ને રાજેશ નારણ કોલી, નારણ લખધીર કોલી, મનજી નારણ કોલી, અને સૂરજ ભીખા કોલી એ છરી અને લાકડીથી હુમલો કરીને કાંતિભાઈ કોલીને તેમજ તેમના ભાઈ નાનજીભાઈ માર માર્યો હતો ભોગ બનનારે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.