હબાય ગામે પ્રસિદ્ધ વાઘેશ્વરી માતાજીના મંદિર નજીક આવેલું 450 વર્ષ જૂનું વૃક્ષ પડી ગયુ

ભુજ તાલુકાના હબાય ગામે પ્રસિદ્ધ વાઘેશ્વરી માતાજીના મંદિર નજીક આવેલ સાડા ચાર સદી જૂનો વડલો ગુરૂવારે ભારે પવન થકી જમીન દોસ્ત થઈ ગયો હતો.શ્રધ્ધાળુઓમાં ભારે કચવાટ ફેલાયો હતો,કારણ કે કેટલીય યાદો આ વૃક્ષ સાથે જોડાયેલી હતી.