પાતિયામાંથી સગીરાનું અપહરણ

અંજાર તાલુકાના પાતીયા માથે લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરનાર સખસ સામે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છેઅંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે પાતીયા રહેતી ૧૭ વર્ષ અને સાત મહિનાની સગીરાને આરોપી રાકેશ રમેશ મકવાણા એ લગ્નની લાલચ આપીને બદઇરાદે અપહરણ કરીને લઈ ગયો હતો આ અંગે સગીરાના વાલીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે