અંજાર પોલીસે જણાવ્યું હતું કે મોટા વલાડીયા માં રહેતા રાજાભાઈ લખિયાભાઈ વીરડા ઉંમર વર્ષ 59 ગાયના વાડામાં હતા ત્યારે બાજુના વાડામાં રહેલા જગદીશના ચના વીરડા, ચના સાગા વિરડા, અને ડાઈબેન વિરડા એ રાજાભાઈ સાથે ઝઘડો કરીને માથામાં ધારીયું મારી ઈજાઓ પહોંચાડતા તેમને સારવાર કરે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે