Gujarat કોસ્ટગાર્ડ દ્વારા ઓખા મધ્યે જહાજોને કરાઈ રોશની Kutch Care News May 4, 2020 કોરોના વોરિયર્સ આરોગ્ય કર્મચારીઓની સેવાઓને બિરદાવવા માટે કોસ્ટગાર્ડ દ્વારા જહાજોને મધદરિયે લાઇટિંગ કરાઈ હતી. ઓખા અને જખૌ વચ્ચેના દરિયામાં તૈનાત ત્રણ જહાજોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા Post navigation Previous: રાજકોટ: હેરોઈનનું પગેરું રાજસ્થાન સુધી પહોંચ્યુંNext: જમ્મુ કાશ્મીર : આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર, કર્નલ સહિત 5 જવાન શહીદ More Stories Breaking News Crime Gujarat Kutch અમદાવાદમાં ‘આમ જનમત પાર્ટી’નું ₹250 કરોડનું કથિત કૌભાંડ Kutch Care News October 17, 2026 Breaking News Gujarat T-Mobile અને જિયોની ઐતિહાસિક સિદ્ધિ: વિશ્વમાં પ્રથમ વખત 5G સ્ટેન્ડઅલોન રોમિંગ કનેક્શન સફળ Kutch Care News September 22, 2026 Breaking News Gujarat Kutch કાસેઝની કંપની દ્વારા અબજોનું જીએસટી રિફંડ મેળવાયું Kutch Care News September 21, 2026