કચ્છ નાં પ્રવેશદ્વાર સામખીયારી ઓવર બ્રીજ પાસે અકસ્માત સર્જાયો

IMG-20200506-WA0042

કચ્છ નાં પ્રવેશદ્વાર સામખીયારી ઓવર બ્રીજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં આયશર ટેમ્પો ચાલક નું ઘટના સ્થળે મોત થયું છે
આગળ જઈ રહેલ ટ્રેઈલર નં.RJ09GC4407 માં પાછળથી આવી રહેલ આઈસર ટેમ્પો નંબર GJ 9AU 1156 ના ચાલકે આગળ જઈ રહેલ ટ્રેલરમાં ભટકાતા ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું આયશર ટેમ્પા માં ભરેલ તરબૂચ નું માર્ગો ઉપર વેર વિખેર જોવા મળ્યું હતું લોકોએ ખુલ્લેઆમ તરબુચ ની લુંટ મચાવી હતીસામખીયારી પોલીસ ઘટના સ્થળે પહોંચી ને તપાસ આરંભી હતી