કચ્છ સહિત રાજ્યના સરહદી વિસ્તારોમાં રણતીડ ત્રાટકે એવી શક્યતા દર્શાવાઈ છે રણતીડની માહિતી માટે @KutchDdo કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે તીડના ઝુંડ દેખાય તો ફોન ન, 02832-221155 પર જાણ કરવા અપીલ કરાઈ છે UNની કૃષિ સંસ્થા @FAOLocust દ્વારા પણ એલર્ટ અપાયું છે આજે ભારત સરકાર દ્વારા યોજાયેલ વિડિયોકોન્ફરન્સમાં પણ સીમાવર્તી જિલ્લાઓમાં રણતીડ આવવાની સંભાવના દર્શાવવામાં આવેલ છે