કચ્છ જિલ્લામાં કાળા બજારમાં મળે છે તમાકુ,ગુટકા,બીડી અને સિગારેટ !!! આવે છે ક્યાંથી?

લોકડાઉનના દિવસો પછી પણ કચ્છ જિલ્લામાં કાળા બજારમાં મળે છે તમાકુંની પેદાશો.!! તો માલ આવે છે ક્યાંથી ? શું કચ્છના જથ્થાબંધના વેપારીઓ પાસે આટલો બધો જથ્થો તેમના ગોદાઉનમાં છે.!!?? કે આધારભુત સૂત્રોની માનીયે તો મોટાગજાના લોકોના પાયલોટીંગની સલામતિમાં આવે છે જિલ્લામાં તમાકુ,ગુટકા,બીડી અને સિગારેટ. કોણ કરે છે પાયલોટીંગ ?