અંજાર નજીક અજાણ્યા વાહનની અડફેટે યુવાન નું મૃત્યુ

પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે અંજાર વરસામેડી રોડ ઉપર એકટીવા લઈને 32 વર્ષીય શરદ પ્રતાપસિંધ રિશીપાલસિંધ સિસોદિયા જતા હતા ત્યારે અજાણ્યા વાહને તમને અડફેટે લેતા ગંભીર હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું ભોગ બનનાર પાસે હેલ્મેટ હતો પરંતુ તેમણે હેલ્મેટ ન પહેરતા અકસ્માતમાં ત્રણને ગંભીર ઈજાઓ પહોંચી હતી પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.