પધ્ધરમાં હોજ માં ડૂબી જવાથી પરિણીતાનું મોત

પધ્ધર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે પધ્ધર ગામની સીમમાં આવેલ વાડીએ 23 વર્ષીય પરિણીતા જીજ્ઞાબેન પુનિતભાઈ ખૂંગલા અકસ્માત હોજમાં પડી ગયા હતા ડૂબી જવાથી તેમનું મૃત્યુ નિપજ્યું હતું પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે