ગુજરાતમાં 05.05.2020ના સાંજે 5 વાગ્યાથી 06.05.2020ના સાંજે 5 વાગ્યા સુધી નવા 380 પોઝિટિવ કેસ નોંધાયા,28 લોકોનાં મોત ,119 લોકોને ડિસ્ચાર્જ કરાયા

નવા 380 કેસમાંથી અમદાવાદમાં 291,સુરત 31,વડોદરા 16,બનાસકાંઠા 15,બોટાદ 7,ભાવનગર 6,ગાંધીનગર 4, દાહોદ-પંચમહાલ-મહીસાગર 2,ખેડા-જામનગર-સાબરકાંઠા-આણંદ માં 1 કેસ નોંધાયો રાજ્યમાં કુલ કેસ : 6625 રાજ્યમાં કુલ મોત : 396 રાજ્યમાં કુલ સ્વસ્થ : 1500 જિલ્લા વાઈસ કેસ : અમદાવાદ-4735•વડોદરા-421•સુરત-772•રાજકોટ-62•ભાવનગર-82 આણંદ-76•ગાંધીનગર-83•પાટણ-24,ભરૂચ-27 નર્મદા-12•બનાસકાંઠા-64•પંચમહાલ-51• છોટાઉદેપુર-14• અરવલ્લી-22•મહેસાણા-42•કચ્છ-7•બોટાદ-48•પોરબંદર-3 ગીર-સોમનાથ-3•દાહોદ-15•ખેડા-17 •મહીસાગર-42•સાબરકાંઠા-10•નવસારી 8 વલસાડ-6 •ડાંગ 2•દ્વારકા 3 •તાપી-2•જામનગર 5•જૂનાગઢ-2•મોરબી,સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો