કોરોનાના કહેર વચ્ચે બલ્ડડોનર ઘરેથીબહાર ન નીકળી શકતા બ્લડબેન્કમાં સર્જાઈ છે અછત: આલેખન : બીવીક શાહ અમદાવાદ


અમદાવાદ કોરોના વાયરસના લીધે કર્ફ્યુ ગ્રસ્ત છે નિયમ નું પાલન થવું આવશ્યક છે. ગુજરાતની મોટા ભાગની બ્લડ બેકો લોહીની અછતનો સામનો કરી રહી છે.શહેરમાં લોકડાઉન હોવાથી ડોનર્સ ઘરેથી નીકળી શકતા નથી અને નીકળે તો પોલીસ કાર્યવાહી કરે છે. આમ ઘણી મોટી સંખ્યા માં લોહીની અછત સર્જાતા થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને ઘણી મુશ્કેલી પડી રહી છે
અત્યારે રાજયમાં કેટલાય દિવસથી લોકડાઉન ની પરિસ્થિતી છે
તેમાં અત્યારે રિઝર્વં બ્લડ હોવું જોઈએ તેમાં પણ અછત છે. જરૂરિયાત થી અડધું જ છે.
હું ગઈ કાલે સુદિતભાઈ સક્સેનાનો ફોન મારી ઉપર આવતા હું ઝાયડસ હોસ્પિટલ થલતેજ ગયો હતો ત્યારે મે પોતે બ્લડ ડોનેડ કર્યું હતું હું રહ્યો પત્રકાર એટ્લે આખી બાબત નો મારી નજરમાં આવી ગઈ