આડેસરના રણથી ગેરકાયદે ઘૂસતા લોકો ઉપર પોલીસની બાજ નજર

image_1588997169

આડેસર ના રણ માટે ગેરકાયદે લોકો ખુશ હોવાની બાતમી પૂર્વ કચ્છ પોલીસ વડાને અપાતા તેઓ ચિંતા ચેકિંગમાં પહોંચ્યા હતા અને મહેસાણા થી કાર માં આવતો પરિવાર ઝડપાયો હતો ખુદ જિલ્લા પોલીસ વડાએ રણમાં પહોંચીને તપાસ શરૂ કરી હતી તે દરમિયાન જ ગેરકાયદે કારમાં ચિત્રોડ તરફ આવી રહેલો પરિવાર ઝડપાયો હતો ત્યારબાદ આડેસર પોલીસે મહેસાણા થી ચિત્રોડ આવતી કાર નંબર જીજે બાર બી આર 8221 મા વ્યક્તિઓ હતા મંજૂરી વગર આવતા હોવાથી પોલીસે રણ મારે આવી રહેલા જીતેન્દ્ર મૂળચંદ પટેલ ગાંધીધામના ભારતનગર માં રહેતા સંજય જીવા પટેલ જમનાબેન સંજય પટેલ રોનક જીતેન્દ્ર પટેલ કિરણબેન જીતેન્દ્ર પટેલ અને જયાબેન જીતેન્દ્ર પટેલ ની અટક કરીને તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.