જુદાઇ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મોરગર ચેકપોસ્ટ ઉપરથી ગાડી નંબર જીજે ઝીરો 2 સી જી 7645 રોકીને તપાસ કરતા અંદરથી રૂપિયા ૨૦ હજારની કિંમતનો તમાકુ બજર નો જથ્થો મળી આવતા ચોબારી ના સવજી ધનજી ઢીલા ઝડપી પાડયો હતો પોલીસે તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે