ભુજ ની પોઝીટીવ ડોકટર સાથે મુસાફરી કરેલ ડોકટરનું રિપોર્ટ નેગેટીવ આવ્યું

કચ્છ આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે 8/5/2020 ના મોકલાવેલ તમામ 46 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જેમાં ભુજના પોઝીટીવ ડોકટર સાથે મુસાફરી કરી મુંબઈ થી કચ્છ આવેલા બીજા ડોકટરનું પણ રિપોર્ટ નેગેટીવ આવ્યું છે