રંગીલા રાજકોટમાં

અમીન માર્ગ પર કંકાવટી એપાર્ટમેન્ટની છત પર પાઉંભાજીની પાર્ટી કરતા સાત લોકો ઝડપાયા : માલવીયાનગર પોલીસ દ્વારા 7 લોકોની જાહેરનામાના ભંગ હેઠળના ગુન્હામાં ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી