BREAKING NEWS : સાબરમતી કે સંત તેરા હુવા હેં યે ક્યાં હાલ..?!






ભુજના હમીરસર તળાવ પાસે આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા નગરપાલિકા દ્વારા ઉપેક્ષિત રહી છે.પરંતુ આજનું આ દ્રશ્ય જોતો એવું લાગે છે.કે સમગ્ર શહેરથી ઉપેક્ષિત છે.ગાંધીજી ની પ્રતિમા ઉપર પાન માવાના થુકની પિચકારી મારવામાં આવેલી છે. તેમના માથામાં કાગળના કચરાનો હાર પહેરાવેલો છે.આ કૃત્ય જે પણ વિકૃત મગજના શખ્સ નું હોય તેને શોધી અને પોલોસ કાર્યવાહી કરે તે જરૂરી છે.
ફોટો :- કરણ વાધેલા
સ્ટોરી :- નિલેશ ભટ્ટ