અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં આવેલી ઓમસાંઇ રેસિડેન્સીમાં રહેતા પરાગ ગુલાબ ભટ્ટ (ઉ.વ. 21) નામના યુવાને ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ઓમસાંઇ રેસિડેન્સીમાં રહેતા પરાગ નામના યુવાને ગઇકાલે રાત્રે અંતિમ પગલું ભરી લીધું હતું.’ આ યુવાન પોતાના ઘરે હતો ત્યારે તેણે’ પંખામાં રસ્સી બાંધી ગળેફાંસો’ ખાઇ લીધો હતો. આ યુવાને કેવા કારણોસર અંતિમ પગલું ભર્યું હશે તે હજુ પોલીસની તપાસમાં બહાર આવ્યું નથી